મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી….


         તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની … Read More


સતત ૫ વર્ષોથી શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલનાં જન્મદિવસની ઉજવણી; શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ; જાણો શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે!


         અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્વાગત મહેલ બંગલોમાં રહેતા છેલ્લા પાંચ વર્ષથી જન્માષ્ટમીના પ્રસંગને પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યો તથા કૃષ્ણ પ્રેમીઓ સાથે શોભાયાત્રા, જન્મોત્સવ, પ્રસાદ અને રાસ ગરબા જેવા કાર્યક્રમોનું … Read More


ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.


          ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા અમદાવાદ શહેરના સર્કિટ હાઉસ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. પાર્ટીને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થતા હર્ષોલ્લાસ પૂર્વક સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ … Read More


દેશભરનાં વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા નારાયણા સંસ્થા, અમદાવાદ દ્વારા NSAT 2024 (નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ)નો લોન્ચ સમારોહ યોજાયો…


         નારાયણા શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT 2024) ની 19મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. 1 કરોડ રોકડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાશે. વિદ્યાર્થીઓ … Read More


૧૪ મી જૂન – વિશ્વ રક્તદાતા દિવસ


         અમદાવાદ જિલ્લાની શાળાઓમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી ૧૪૮ શાળાઓના ૭૭૪૫ વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રૂપ ચેક કરવામાં આવ્યું રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે સમગ્ર વિશ્વમાં ૧૪મી જૂનના … Read More


૧૭મી જૂને બકરા ઈદ નો તહેવાર આવી રહ્યો છે.ત્યારે અમદાવાદના  બે મોટા બકરા બજાર તરીકે ચંડોળા તળાવ બકરામંડી તેમજ રાણીપ બકરામંડી બજાર આવેલા છે.


         મોટાભાગે અહીં રાજસ્થાનથી બકરાઓ આવતા હોય છે..જોકે આ વર્ષે ૧૭મી જૂનની બકરા ઈદ પહેલા ખૂબ જ ધાર્મિક બકરો સામે આવ્યો છે.ચંડોળા તળાવ પાસે રહેતા વસીમભાઈને એક એવો બકરો તેમની પાસે … Read More


સંકલ્પોને સકારાત્મક દીશા બતાવવા દેશની પ્રથમ થોટ લેબનો બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રારંભ.મન એક અદભુત પ્રયોગશાળા તેને સાચી દિશા બતાવવા આબુ ખાતે ટ્રેનિંગ શરૂ.રશિયા ખાતે રાજદુતાવાસમાં બ્રહ્માકુમારીઝ વક્તવ્ય યોજાયું.ઓફિસરોએ માનસિક શાંતિ અનુભવી.


                  


સ્માર્ટ મીટર અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતી નો વિરોધ


         કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશભરની વીજ કંપનીઓના ગ્રાહકોને ફરજીયાત Pre-paid Smart Energy Meter આપવાની સ્કીમ સામે વીજ ગ્રાહકોમાં અસંતોષ અને આક્રોશ ભભુકી રહ્યો છે..ત્યારે Pre-paid Smart Energy Meter નું … Read More


ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શનમાં ટેક્ષટાઇલ સેક્ટરની ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ સહભાગી થશે.વિકસિત ભારત@૨૦૪૭ માટે ટેકનિકલ ટેક્ષટાઇલ્સ અને ઇનોવેટિવ મટીરીયલ્સ વિષયક પેનલ ડિસ્કશન્‍સ યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન આયોજિત ટેક્ષટાઇલ પ્રદર્શન ફેબેક્સાની નવમી એડિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.


         ટેક્ષટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં બદલાતા સમય સાથે આવી રહેલી નવી ટેકનીકલ ડિઝાઇન્સ અને ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી અમદાવાદ મસ્કતી ક્લોથ મહાજન દ્વારા તા.૨૧ … Read More


ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે.આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ…*બનાસકાંઠા-ભાવનગર-કચ્છ-પંચમહાલ અને વલસાડ-નર્મદા તથા નવસારી જિલ્લાઓમાં સુપર ન્યુમરી આસિસ્‍ટન્‍ટ કલેક્ટર તરીકે ફિલ્ડ તાલીમ માટે ફાળવણી**સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકહૃદયમાં સ્થાન મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અનુરોધ…મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.


         આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ … Read More